GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) એક વેબસાઇટ પરથી અન્ય વેબસાઇટ પર જવાની પ્રક્રિયાને શું કહે છે ? મૂવીંગ ફાઇન્ડિંગ સર્ચિંગ સર્ફિંગ મૂવીંગ ફાઇન્ડિંગ સર્ચિંગ સર્ફિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ગુજરાતમાં મહાનગરપાલિકાઓનો વહીવટ ક્યા કાયદા હેઠળ કરવામાં આવે છે ? નગર આયોજન અને વિકાસ ધારો - 1978 આપેલ તમામ મુંબઈ પ્રાંત મહાનગરપાલિકા ધારો - 1949 ગુજરાત નગરપાલિકા ધારો - 1963 નગર આયોજન અને વિકાસ ધારો - 1978 આપેલ તમામ મુંબઈ પ્રાંત મહાનગરપાલિકા ધારો - 1949 ગુજરાત નગરપાલિકા ધારો - 1963 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) વિધાનસભાના અધ્યક્ષ કેવા સંજોગોમાં ગૃહમાં મતદાન કરવાનો અધિકાર ધરાવે છે ? વિપક્ષના નેતા વિનંતી કરે તો મુખ્યમંત્રી કહે તો સરખા મત થાય ત્યારે મંત્રીમંડળના હિતમાં વિપક્ષના નેતા વિનંતી કરે તો મુખ્યમંત્રી કહે તો સરખા મત થાય ત્યારે મંત્રીમંડળના હિતમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) “ગ્રામ પંચાયત અને ગ્રામ સભા વચ્ચેનો સંબંધ પ્રધાનમંડળ અને વિધાનસભા જેવો હોવો જોઇએ” – આ વિધાન કોનું છે ? સરદાર પટેલ જયપ્રકાશ નારાયણ વિનોબા ભાવે મહાત્મા ગાંધી સરદાર પટેલ જયપ્રકાશ નારાયણ વિનોબા ભાવે મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ‘સૂક્તિ’ શબ્દની સંધિ છૂટી પાડો. સ + ઊક્તિ સૂ + ઊક્તિ સુ + ઉક્તિ સૂ+ ઉક્તિ સ + ઊક્તિ સૂ + ઊક્તિ સુ + ઉક્તિ સૂ+ ઉક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારતમાં 73 મો બંધારણીય સુધારો ક્યા વર્ષથી અમલમાં મૂકવામાં આવ્યો ? 1992 1990 1988 1989 1992 1990 1988 1989 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP