GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) સાચી જોડણી દર્શાવો. પ્રતીતી પ્રતીતિ પ્રતિતિ પ્રતિતી પ્રતીતી પ્રતીતિ પ્રતિતિ પ્રતિતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ગાંધીજીના પરમ મિત્ર બેરિસ્ટર જીવણલાલ દેસાઈ દ્વારા આપવામાં આવેલ અનુદાનની જમીન ઉપર શેનું નિર્માણ કરવામાં આવ્યું ? કોચરબ આશ્રમ કીર્તિ મંદિર ગાંધી આશ્રમ વેડછી આશ્રમ કોચરબ આશ્રમ કીર્તિ મંદિર ગાંધી આશ્રમ વેડછી આશ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો. (a) તત્વોના ગુણધર્મો તેમના પરમાણુભારના આવર્તનીય છે. “આવર્તનિયમ” (b) જીવવિજ્ઞાનમાં વર્ગીકરણના પિતા તરીકેનું બિરૂદ પામેલા(c) પ્રકાશના પ્રકિર્ણનના કાર્ય માટે સર્વોચ્ચ પુરસ્કાર મેળવનાર(d) તત્વના પરમાણુમાં કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનની ગોઠવણી દર્શાવનાર(1) નિલ્સ બોહર(2) ડૉ. સી. વી. રામન(3) કાર્લ લિનિયસ (4) મેન્ડેલિફ b-2, a-1, d-3, c-4 c-3, d-4, a-1, b-2 a-2, b-3, d-1, c-4 d-1, b-3, c-2, a-4 b-2, a-1, d-3, c-4 c-3, d-4, a-1, b-2 a-2, b-3, d-1, c-4 d-1, b-3, c-2, a-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) MS Word શરૂ કરતા પૂર્વનિર્ધારિત રીતે ફોન્ટની સાઈઝ કેટલી જોવા મળે છે ? 10 8 આપેલ પૈકી એક પણ નહીં 12 10 8 આપેલ પૈકી એક પણ નહીં 12 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) સંધિ જોડો.સુ + અલ્પ સ્વાલ્પ સ્વલ્પ સુઅલ્પ સ્વલપ સ્વાલ્પ સ્વલ્પ સુઅલ્પ સ્વલપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) આપેલ પંક્તિ ક્યા અલંકારનું ઉદાહરણ છે ? ‘બળતા અંગાર સમી આંખો તેણે સ્થિર કરી’ વ્યતિરેક ઉત્પ્રેક્ષા સજીવારોપણ ઉપમા વ્યતિરેક ઉત્પ્રેક્ષા સજીવારોપણ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP