GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તાજેતરમાં આરંભાયેલ ‘સૌની’ યોજના ખુલ્લી મૂકવામાં આવી તે તાલુકાનું નામ જણાવો. લાલપુર નખત્રાણા ધ્રોળ જોડીયા લાલપુર નખત્રાણા ધ્રોળ જોડીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) 'વિદ્યા ભણિયો જેહ, તેહ ઘેર વૈભવ રૂડો' - વાક્યમાંનો અલંકાર જણાવો. આંતરપ્રાસ વર્ણાનુપ્રાસ અંત્યાનુપ્રાસ ઉપમા આંતરપ્રાસ વર્ણાનુપ્રાસ અંત્યાનુપ્રાસ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) કવિ શ્રી ઉમાશંકર જોષીનું પૂરું નામ જણાવો. ઉમાશંકર નર્મદાશંકર જોષી ઉમાશંકર જેઠાલાલ જોષી ઉમાશંકર આત્મારામ જોષી ઉમાશંકર ભવાનીપ્રસાદ જોષી ઉમાશંકર નર્મદાશંકર જોષી ઉમાશંકર જેઠાલાલ જોષી ઉમાશંકર આત્મારામ જોષી ઉમાશંકર ભવાનીપ્રસાદ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારતમાં એટર્ની જનરલની નિમણૂંક માટે શું હોવું જરૂરી છે ? પાંચ વર્ષ – વડી અદાલતના ન્યાયાધીશ અને 10 વર્ષનો વડી અદાલતમાં વકીલાતનો અનુભવ બંને હોવા જોઇએ. 10 વર્ષનો વડી અદાલતમાં વકીલાતનો અનુભવ પાંચ વર્ષ – વડી અદાલતના ન્યાયાધીશ 10 વર્ષનો જિલ્લા અદાલતમાં વકીલાતનો અનુભવ પાંચ વર્ષ – વડી અદાલતના ન્યાયાધીશ અને 10 વર્ષનો વડી અદાલતમાં વકીલાતનો અનુભવ બંને હોવા જોઇએ. 10 વર્ષનો વડી અદાલતમાં વકીલાતનો અનુભવ પાંચ વર્ષ – વડી અદાલતના ન્યાયાધીશ 10 વર્ષનો જિલ્લા અદાલતમાં વકીલાતનો અનુભવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારતમાં 1954માં સ્થપાયેલ ઈન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (IIPA) ના પ્રણેતા કોણ હતા ? પં. જવાહરલાલ નહેરૂ સર્વપલ્લી રાધાકૃષ્ણન ડૉ. રાજેન્દ્રપ્રસાદ એસ. બંગરપ્પા પં. જવાહરલાલ નહેરૂ સર્વપલ્લી રાધાકૃષ્ણન ડૉ. રાજેન્દ્રપ્રસાદ એસ. બંગરપ્પા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) આતંકવાદી પ્રવૃત્તિઓને અટકાવવા ઘડાયેલ (TADA) ના કાયદાનું પૂરું નામ જણાવો. Terrorism and Distruction Activities (Preventive) Act Terrorisam and Distructive Activities (Prevention) Act Terrorist and Disruptive Activities (Preventive) Act Terrorist and Disruptive Activities (Prevention) Act Terrorism and Distruction Activities (Preventive) Act Terrorisam and Distructive Activities (Prevention) Act Terrorist and Disruptive Activities (Preventive) Act Terrorist and Disruptive Activities (Prevention) Act ANSWER DOWNLOAD GUJARATI MCQ APP