GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) માઉસના બટનને બે વખત દબાવીને છોડી દેવાની પ્રક્રિયાને શું કહે છે ? ડબલ ક્લિક ડ્રેગીંગ ક્લિક રાઈટ ક્લિક ડબલ ક્લિક ડ્રેગીંગ ક્લિક રાઈટ ક્લિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) કાન્તિવીર સરદારસિંહ રાણાનું જન્મસ્થળ જણાવો. લીમડી ઉના ખંભાત દીવ લીમડી ઉના ખંભાત દીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદની ઉપસ્થિતિમાં પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર ક્યારે કરવામાં આવ્યો ? 1953 1951 1955 1949 1953 1951 1955 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) તપાસ પંચ ધારો ક્યારે ઘડવામાં આવ્યો ? 1956 1952 1962 1948 1956 1952 1962 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) MS Word માં લખાણના ફોન્ટને મોટા કરવા માટે ક્યા વિકલ્પનો ઉપયોગ કરશો ? Ctrl + Alt + '+' Ctrl + Shift + > Ctrl + Alt + > Ctrl + Shift + '+' Ctrl + Alt + '+' Ctrl + Shift + > Ctrl + Alt + > Ctrl + Shift + '+' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) જિલ્લા કલેક્ટર ગુજરાત સરકારના ક્યા વિભાગ હેઠળ સીધી રીતે કાર્ય કરે છે ? કૃષિ વિભાગ સામાન્ય વહીવટ વિભાગ મહેસુલ વિભાગ કાયદા વિભાગ કૃષિ વિભાગ સામાન્ય વહીવટ વિભાગ મહેસુલ વિભાગ કાયદા વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP