કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતના 24 મા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? સુનિલ અરોરા અશોક લવાસા રાજેન્દ્રકુમાર સુશીલચંદ્રા સુનિલ અરોરા અશોક લવાસા રાજેન્દ્રકુમાર સુશીલચંદ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા રાજ્યે ગ્રામ પંચાયતમાં ICTના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે શ્રેણી I અંતર્ગત 'ઈ-પંચાયત પુરસ્કાર 2021' માં પ્રથમ પુરસ્કાર જીત્યો ? તેલંગાણા ઉત્તર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ તેલંગાણા ઉત્તર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં નાસાના પરસિવરન્સ રોવરે મંગળ ગ્રહ પર કયો વાયુ બનાવ્યો ? ઓક્સિજન નાઈટ્રોજન હાઈડ્રોજન મિથેન ઓક્સિજન નાઈટ્રોજન હાઈડ્રોજન મિથેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ COVID-19 વાઈરસને ડિટેક્ટ કરવા માટેની ડાઈગ્નોસ્ટિક ટેકનોલોજી COVIRAP વિકસાવી છે ? સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા IIT ખડગપુર IISc બેંગલુરુ IIT દિલ્હી સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા IIT ખડગપુર IISc બેંગલુરુ IIT દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં વર્લ્ડ બેંકના એક્ઝિક્યુટિવ ડિયરેક્ટરના સલાહકાર તરીકે કયા ભારતીય IAS અધિકારીની નિયુક્તિ કરવામાં આવી છે ? રાજીવ ટોપનો રાજેન્દ્ર કુમાર રાજીવકુમાર પ્રથમ અગ્રવાલ રાજીવ ટોપનો રાજેન્દ્ર કુમાર રાજીવકુમાર પ્રથમ અગ્રવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં જારી ઍકૅડમિક રેન્કિંગ ઓફ વર્લ્ડ યુનિવર્સિટીઝ (ARWU), 2020માં વિશ્વમાં ટોચના ક્રમે કઈ યુનિવર્સિટી છે ? સ્ટેનફોર્ડ યુનિવર્સિટી ઓક્સફર્ડ યુનિવર્સિટી હાર્વર્ડ યુનિવર્સિટી કેમ્બ્રિજ યુનિવર્સિટી સ્ટેનફોર્ડ યુનિવર્સિટી ઓક્સફર્ડ યુનિવર્સિટી હાર્વર્ડ યુનિવર્સિટી કેમ્બ્રિજ યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP