કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં 24મી નેશનલ કોન્ફરન્સ ઓન ઈ-ગવર્નન્સ 2021માં ક્યો ઘોષણાપત્ર અપનાવાયો ? હૈદરાબાદ ઘોષણાપત્ર બેગલુરુ ઘોષણાપત્ર મુંબઈ ઘોષણાપત્ર પુણે ઘોષણાપત્ર હૈદરાબાદ ઘોષણાપત્ર બેગલુરુ ઘોષણાપત્ર મુંબઈ ઘોષણાપત્ર પુણે ઘોષણાપત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ભારતે ક્યા દેશ પાસેથી AK-203 રાઈફલો મેળવી છે ? ફાન્સ રશિયા અમેરિકા ઈઝરાયેલ ફાન્સ રશિયા અમેરિકા ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. નેશનલ મિશન ફોર કિલન ગંગા (NMCG)ના ડાયરેક્ટર જનરલ તરીકે જી.અશોક કુમારની નિયુક્તિ કરવામાં આવી. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને જી.અશોક કુમારને ‘જળશક્તિ અભિયાનઃ કેચ ધ રેઈન’ અભિયાન અંતર્ગત રેઈન વોટર હાર્વેસ્ટિંગમાં ઉત્કૃષ્ટ કાર્ય બદલ 'રેઈન મેન ઓફ ઈન્ડિયા' તરીકે ઓળખવામાં આવે છે. નેશનલ મિશન ફોર કિલન ગંગા (NMCG)ના ડાયરેક્ટર જનરલ તરીકે જી.અશોક કુમારની નિયુક્તિ કરવામાં આવી. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને જી.અશોક કુમારને ‘જળશક્તિ અભિયાનઃ કેચ ધ રેઈન’ અભિયાન અંતર્ગત રેઈન વોટર હાર્વેસ્ટિંગમાં ઉત્કૃષ્ટ કાર્ય બદલ 'રેઈન મેન ઓફ ઈન્ડિયા' તરીકે ઓળખવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં કઈ સંસ્થા/સંગઠને 'ઓપરેશન મિશન અનામત' લૉન્ચ કર્યું ? ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ બોર્ડર સિક્યુરીટી ફોર્સ (BSF) ભારતીય સૈન્ય ભારતીય રેલવે ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ બોર્ડર સિક્યુરીટી ફોર્સ (BSF) ભારતીય સૈન્ય ભારતીય રેલવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં જારી હનલે પાસપોર્ટ ઈન્ડેક્સ, 2022માં ભારતનો ક્રમ કેટલામો છે ? 85મો 83મો 90મો 95મો 85મો 83મો 90મો 95મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાન પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ OMISURE કિટને મંજૂરી આપી. આપેલ તમામ OMISURE RT-PCR કિટ છે. OMISURE કિટને અમેરિકા સ્થિત કંપની Thermo Fisher દ્વારા ડિઝાઈન અને વિકસિત કરવામાં આવી છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ OMISURE કિટને મંજૂરી આપી. આપેલ તમામ OMISURE RT-PCR કિટ છે. OMISURE કિટને અમેરિકા સ્થિત કંપની Thermo Fisher દ્વારા ડિઝાઈન અને વિકસિત કરવામાં આવી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP