સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 24 ના અવયવોની સરાસરી શોધો. 7.5 8 9 12 7.5 8 9 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો સંખ્યા log 0.1387નો પૂર્ણાંશ ___ છે. -1 1 0(zero) -2 -1 1 0(zero) -2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 વર્ષ = 365.25 દિવસ મુજબ (આશરે) ___ સેકન્ડ થાય. 3.056 × 10⁶ 3.556 × 10⁸ 3.665 × 10⁵ 3.156 × 10⁷ 3.056 × 10⁶ 3.556 × 10⁸ 3.665 × 10⁵ 3.156 × 10⁷ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 5/2x - 7 માં ચલનો ઘાતાક ___ છે. 5/2 5 1 7 5/2 5 1 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 7 નો લઘુત્તમ ગુણક કયો છે કે જેને 6, 9, 15 અને 18 વડે ભાગતાં 4 શેષ મળે ? 371 378 343 364 371 378 343 364 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક સંમેય સંખ્યાનો અંશ છેદ કરતા 3 જેટલો ઓછો છે. જો અંશના 3 ગણા કરીએ અને છેદને 20 વધારીએ, તો નવો અપૂર્ણાંક 1/8 થાય, તો મૂળ અપૂર્ણાંક શોધો. 1/4 2/5 5/8 4/7 1/4 2/5 5/8 4/7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP