Gujarat Police Constable Practice MCQ Part - 2 જો 24 કારીગર 8 દિવસ કામ કરેતો તેઓને કુલ રૂપિયા 960ની કમાણી થાય છે. તેઓ પૈકી 12 કારીગરો તેજ દરે 12 દિવસ કામ કરેતો તેઓની કુલ કમાણી કેટલા રૂપિયા થાય ? 720 800 680 700 720 800 680 700 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ક્યા બટન દ્વારા આપેલા સમૂહમાંથી ફક્ત એક જ વિકલ્પ પસંદ કરી શકાય છે ? રેડિયો બટન કમાન્ડ બટન ચેક બોક્સ સ્પિન એડિટ બોક્સ રેડિયો બટન કમાન્ડ બટન ચેક બોક્સ સ્પિન એડિટ બોક્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ‘મિશન વિદ્યા’નો શુભારંભ ક્યાંથી કરાવ્યો હતો ? મણિનગર, અમદાવાદ બોટાદ, ભાવનગર સેક્ટર - 7, ગાંધીનગર પુનરિયા, કચ્છ મણિનગર, અમદાવાદ બોટાદ, ભાવનગર સેક્ટર - 7, ગાંધીનગર પુનરિયા, કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 કઈ વ્યક્તિ દાંડી કૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે? સરદાર વલ્લભભાઈ પટેલ મહાદેવભાઈ દેસાઈ મૌલાના આઝાદ સુભાષચંદ્ર બોઝ સરદાર વલ્લભભાઈ પટેલ મહાદેવભાઈ દેસાઈ મૌલાના આઝાદ સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેનામાંથી સૌથી ઉચ્ચ કોટિનું લોખંડની ખનીજ કઈ છે ? હિમેટાઈટ લિમોટાઈટ સિડેટાઈટ મેગ્નેટાઈટ હિમેટાઈટ લિમોટાઈટ સિડેટાઈટ મેગ્નેટાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયા માં ક્યું વિટામીન મદદરૂપ છે? વિટામીન K વિટામીન D વિટામીન A વિટામીન E વિટામીન K વિટામીન D વિટામીન A વિટામીન E ANSWER DOWNLOAD GUJARATI MCQ APP