વિકલ્પ રૂ. 60 મુજબ
જે પડતર કિંમત રૂ.60 હોય તો 60% નફો થાય.
વેચાણ કિંમત = 60 + 60 ના 60%
= 60 + 60×60/100
= 60 + 36 = રૂ. 96
નફો અને ખોટ (Profit and Loss)
એક વેપા૨ી બે શર્ટ 1,050 રૂપિયામાં ખરીદે છે. પ્રથમ શર્ટ 16% નફાથી અને બીજુ શર્ટ 12% ખોટથી વેચતા વેપા૨ીને નફો નુકસાન થતો નથી. પ્રથમ શર્ટની કિંમત શોધો.