Gujarat Police Constable Practice MCQ Part - 4
એક ચૂંટણીમાં બે ઉમેદવારને કુલ 24,000 વોટ મળ્યા. જો જીતનાર ઉમેદવારને 60% વોટ મળ્યા હોય તો હારનાર ઉમેદવારને કેટલા વોટ મળ્યા હશે ?

1440
9600
14400
2400

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
‘ધરતીના ચિત્રકાર’ તરીકે કોણ જાણીતા હતા ?

ખોડીદાસ પરમાર
કાન્તિભાઈ પરમાર
છગનભાઈ જાદવ
વાસુદેવ સ્માર્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP