બાયોલોજી (Biology) પ્રકૃતિનો મહત્તમ ઉપયોગ કરવા સજીવ કઈ પ્રક્રિયા દર્શાવે છે ? વિકાસ અનુકૂલન ભિન્નતા પ્રતિક્રિયા વિકાસ અનુકૂલન ભિન્નતા પ્રતિક્રિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) Zn કોની ક્રિયાશીલતા માટે જરૂરી છે ? નાઈટ્રોજીનેઝ ગ્લુકોઝ ફૉસ્ફેટેઝ હાઈડ્રોજીનેઝ કાર્બનિક એનહાઈડ્રેઝ નાઈટ્રોજીનેઝ ગ્લુકોઝ ફૉસ્ફેટેઝ હાઈડ્રોજીનેઝ કાર્બનિક એનહાઈડ્રેઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પટલવિહીન કોષ અંગિકા કઈ છે ? કોષકેન્દ્રીકા હરિતકણ લાઇસોઝોમ કોષકેન્દ્ર કોષકેન્દ્રીકા હરિતકણ લાઇસોઝોમ કોષકેન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) રિબોઝોમ્સના બંધારણમાં કયા પ્રકારના RNA આવેલા છે ? t - RNA આપેલ તમામ r - RNA m - RNA t - RNA આપેલ તમામ r - RNA m - RNA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સૌથી સરળ અમિનોઍસિડ કયો છે ? ટાયરોસીન ગ્લાયસીન એસ્પરજીન એલેનીન ટાયરોસીન ગ્લાયસીન એસ્પરજીન એલેનીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સછિદ્રામાં ક્યાં પ્રાણીઓનો સમાવેશ થાય છે ? સ્પોન્જીલા લ્યુકોસોલેનીઆ હાયલોનેમા આપેલ તમામ સ્પોન્જીલા લ્યુકોસોલેનીઆ હાયલોનેમા આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP