કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) દર વર્ષે ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં ‘નુપી લાલ દિવસ' મનાવવામાં આવે છે ? મણિપુર ચંદીગઢ મહારાષ્ટ્ર લક્ષદ્વીપ મણિપુર ચંદીગઢ મહારાષ્ટ્ર લક્ષદ્વીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ 'પિલર ઓફ શેમ’ ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત છે ? હોંગકોંગ ઈંગ્લેન્ડ જર્મની રશિયા સંઘ હોંગકોંગ ઈંગ્લેન્ડ જર્મની રશિયા સંઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા દેશે સંચાર ઉપગ્રહ ઈનમાસેટ-6 F1 લોન્ચ કર્યો ? રશિયા જાપાન ઓસ્ટ્રેલિયા પાકિસ્તાન રશિયા જાપાન ઓસ્ટ્રેલિયા પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) NTPC ભારતનો પ્રથમ ગ્રીન હાઈડ્રોજન માઈક્રોગ્રિડ પ્રોજેક્ટ ક્યા રાજ્યમાં સ્થાપશે ? ઓડીશા ઉત્તર પ્રદેશ કર્ણાટક આંધ્ર પ્રદેશ ઓડીશા ઉત્તર પ્રદેશ કર્ણાટક આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે સંપુક્તપણે પ્રી-અરાઈવલ કસ્ટમ્સ ડેટા એક્સચેન્જ અંગે પાઈલટ પ્રોજેક્ટ લોન્ચ કર્યો ? બાંગ્લાદેશ માલદીવ શ્રીલંકા ઓસ્ટ્રેલિયા બાંગ્લાદેશ માલદીવ શ્રીલંકા ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા દેશે વિશ્વનું પ્રથમ ડ્યુલ મોડ વાહન રજૂ કર્યું જે રેલવેના પાટા અને રોડ એમ બંને પર ચાલી શકે છે ? જર્મની જાપાન રશિયા ચીન જર્મની જાપાન રશિયા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP