કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા રાજ્યના અસ્કોટ વન્યજીવ અભયારણ્યને ઈકો સેન્સિટિવ ઝોન ઘોષિત કરાયો ? હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે સંયુક્ત સૈન્ય અભ્યાસ EKUVERINની 11મી આવૃત્તિનું આયોજન કર્યું હતું ? નેપાળ જાપાન શ્રીલંકા માલદીવ નેપાળ જાપાન શ્રીલંકા માલદીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં કાશી વિશ્વનાથ કોરિડોર પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું ? વારાણસી પટણા દહેરાદૂન શિમલા વારાણસી પટણા દહેરાદૂન શિમલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ગુજરાતના ક્યા શહેરમાં મા ઉમિયા ધામ વિકાસ પ્રોજેક્ટ અંતર્ગત ઉમિયા માતા ધામ મંદિર અને મંદિર પરિસરની આધારશિલા મુકવામાં આવી ? વડોદરા રાજકોટ અમદાવાદ સુરત વડોદરા રાજકોટ અમદાવાદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં 57મો જ્ઞાનપીઠ પુરસ્કાર કોંકણી નવલકથાકાર દામોદર મૌજોએ જીત્યો છે. 56મો જ્ઞાનપીઠ પુરસ્કાર આસામી ભાષાના કવિ નીલમણિ ફૂકન જુનિયરને એનાયત કરવામાં આવ્યો છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં 57મો જ્ઞાનપીઠ પુરસ્કાર કોંકણી નવલકથાકાર દામોદર મૌજોએ જીત્યો છે. 56મો જ્ઞાનપીઠ પુરસ્કાર આસામી ભાષાના કવિ નીલમણિ ફૂકન જુનિયરને એનાયત કરવામાં આવ્યો છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ફિનટેક ઉદ્યોગોમાં યુવાનોને તાલીમ આપવા કૌશલ્ય વિકાસ મંત્રાલયે કઈ કંપની સાથે કરાર કર્યા છે ? BHIM UPI PAYTM ગુગલ પે અમેઝોન પે BHIM UPI PAYTM ગુગલ પે અમેઝોન પે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP