GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) પ્રસિદ્ધ કાવ્ય “કંઇ લાખો નિરાશામાં અમર આશા છુપાઇ છે.” ના સર્જકનું નામ જણાવો. સ્વામી આનંદ મણિલાલ નભુભાઈ આનંદશંકર ધ્રુવ રમણભાઈ નીલકંઠ સ્વામી આનંદ મણિલાલ નભુભાઈ આનંદશંકર ધ્રુવ રમણભાઈ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારતમાં ત્રિ-સ્તરીય પંચાયતી રાજની ભલામણ કોણે કરી હતી ? રિખવદાસ શાહ સમિતિ અશોક મહેતા સમિતિ બળવંતરાય મહેતા સમિતિ ઝીણાભાઈ દરજી સિમિત રિખવદાસ શાહ સમિતિ અશોક મહેતા સમિતિ બળવંતરાય મહેતા સમિતિ ઝીણાભાઈ દરજી સિમિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) આઇન્સ્ટાઇનનું ઉર્જા-દળ સૂત્ર જણાવો. E = cm² E = ∆mc E = ∆cm² E = ∆mc² E = cm² E = ∆mc E = ∆cm² E = ∆mc² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ‘વૈખરી’ શબ્દનો અર્થ જણાવો. સ્પષ્ટ ઉચ્ચારાયેલી વાણી નાહકની વહોરેલી પીડા અસ્ત વ્યસ્ત પડેલો ઘરનો સામાન વણસેલા સંબંધો સ્પષ્ટ ઉચ્ચારાયેલી વાણી નાહકની વહોરેલી પીડા અસ્ત વ્યસ્ત પડેલો ઘરનો સામાન વણસેલા સંબંધો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) હાલમાં ભારત સરકારની કેટલામી પંચવર્ષીય યોજના અમલમાં છે ? અગીયારમી ચૌદમી તેરમી બારમી અગીયારમી ચૌદમી તેરમી બારમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) કોર્ટ તહોમતદારના વધુમાં વધુ કેટલા દિવસના રીમાન્ડ એકસાથે મંજૂર કરી શકે ? 14 દિવસ 7 દિવસ 10 દિવસ 15 દિવસ 14 દિવસ 7 દિવસ 10 દિવસ 15 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP