બાયોલોજી (Biology)
આયર્નયુક્ત સંયોજનનું સાચું જૂથ કયું છે ?

સિસ્ટીન, હિમોગ્લોબીન, ટાયરોસીનેઝ
મિથિયોનીન, હિમોગ્લોબીન, માયોગ્લોબીન
હિમોગ્લોબીન, બાયોટીન, સાયટોક્રોમ
માયોગ્લોબીન, સાયટોક્રોમ, હિમોગ્લોબીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચેનામાંથી કયો વિકલ્પ વનસ્પતિ ઉદ્યાનના ફાળા તરીકે અસત્ય છે...

વનસ્પતિશાસ્ત્રના અભ્યાસ માટે
પર્યાવરણની જાળવણી માટે
જૈવવિવિધતા અને સાંસ્કૃતિક વારસાની જાળવણી માટે
નૈસર્ગિક સંપત્તિની જાળવણી માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નવા કોષો પૂર્વે અસ્તિત્વ ધરાવતા કોષના કોષવિભાજનથી અસ્તિત્વમાં આવે છે. તેવું સૌપ્રથમ કોણે દર્શાવ્યું ?

સ્લીડન - શ્વૉન
રુડોલ્ફ વિર્શોવ
રૉબર્ટ હૂક
રૉબર્ટ બ્રાઉન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચે આપેલ કયું વિધાન મૃત્યુ સાથે સુસંગત છે ?

અપચય ક્રિયા કરતાં ચયક્રિયાઓનું પ્રમાણ વધુ હોય ત્યારે વૃદ્ધિ થાય છે.
સજીવો ઓછાવત્તા પ્રમાણમાં તેમની શરીરરચના કાર્યપદ્ધતિ કે વર્તનો બદલી પર્યાવરણ સાથે તાદાત્મ્ય સાધે છે.
શક્તિના કોઈ પણ રૂપાંતર દરમિયાન કેટલોક શક્તિનો જથ્થો ઉષ્મા-સ્વરૂપે વ્યય પામે છે.
બધા ક્ષેત્રોમાં મહત્તમ એન્ટ્રોપીની શિથિલ થતાં ગાત્રો કામ કરતા બંધ પડે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP