GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ઈ-મેઈલ એડ્રેસમાં હોસ્ટ નેમ પછી કહ્યું ચિહ્ન મૂકવામાં આવે છે ? @ * $ . @ * $ . ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) નીચે આપેલ વાક્યમાંના રેખાંક્તિ શબ્દનો કૃદંતનો પ્રકાર લખો. સ્વામીજીએ આવીને અહીંના સઘળા વાતાવરણને પાવન અને સુંદર બનાવી દીધો. હેત્વર્થકૃદંત ભૂતકૃદંત સંબંધક ભૂતકૃદંત ભવિષ્યકૃદંત હેત્વર્થકૃદંત ભૂતકૃદંત સંબંધક ભૂતકૃદંત ભવિષ્યકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) આતંકવાદી પ્રવૃત્તિઓને અટકાવવા ઘડાયેલ (TADA) ના કાયદાનું પૂરું નામ જણાવો. Terrorism and Distruction Activities (Preventive) Act Terrorisam and Distructive Activities (Prevention) Act Terrorist and Disruptive Activities (Preventive) Act Terrorist and Disruptive Activities (Prevention) Act Terrorism and Distruction Activities (Preventive) Act Terrorisam and Distructive Activities (Prevention) Act Terrorist and Disruptive Activities (Preventive) Act Terrorist and Disruptive Activities (Prevention) Act ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) એક વેબસાઇટ પરથી અન્ય વેબસાઇટ પર જવાની પ્રક્રિયાને શું કહે છે ? સર્ચિંગ મૂવીંગ ફાઇન્ડિંગ સર્ફિંગ સર્ચિંગ મૂવીંગ ફાઇન્ડિંગ સર્ફિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી તાજેતરમાં ક્યા લેખકને ‘સાહિત્ય રત્ન’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ? વિનોદ ભટ્ટ ભાગ્યેશ જહા રઘુવીર ચૌધરી ગુણવંત શાહ વિનોદ ભટ્ટ ભાગ્યેશ જહા રઘુવીર ચૌધરી ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) માહિતી અધિકાર ધારો ભારતની સંસદે ક્યારે પસાર કર્યો ? તા.15-6-2005 તા.31-12-2005 તા.12-10-2005 તા.3-10-2005 તા.15-6-2005 તા.31-12-2005 તા.12-10-2005 તા.3-10-2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP