GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) એક જ રૂમ, બિલ્ડીંગ કે પરિસરમાં આવેલા કમ્પ્યૂટર્સને એકબીજાની સાથે જોડવા માટે ક્યા નેટવર્કનો ઉપયોગ કરવામાં આવે છે ? WAN FAN LAN MAN WAN FAN LAN MAN ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારતમાં મ્યુનિસિપલ ગવર્નન્સ ક્યા વર્ષથી અસ્તિત્વમાં આવ્યું ? 1681 1687 1752 1761 1681 1687 1752 1761 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) સહકારી બેંકો માટેનો કાયદો ‘ધ બેંકીંગ રેગ્યુલેશન' (કો-ઓપરેટીવ સોસાયટીઝ) કયા વર્ષમાં લાગુ કરાયો ? 1968 1967 1969 1966 1968 1967 1969 1966 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Fill in the gap.Car : Garage :: Aeroplane : ___ Hangar Depot Harbour Port Hangar Depot Harbour Port ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ખાલી જગ્યા પૂરો.તાપમાનના એકમોના રૂપાંતરણ સૂત્ર -R = ___ × C જ્યાં, R = રૂમર (Reaumur), C = સેલ્સિયસ (Celsius) 3/4 2/5 4/5 5/4 3/4 2/5 4/5 5/4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારતીય બંધારણની 370મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી ? એન. ગોપાલાસ્વામી આયંગર ટી. એન. સત્યપંથી આર. કે. સુબ્રમણ્યમ એસ. ચેન્નારેડી એન. ગોપાલાસ્વામી આયંગર ટી. એન. સત્યપંથી આર. કે. સુબ્રમણ્યમ એસ. ચેન્નારેડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP