GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) આસામ રાજ્યના નવનિયુક્ત રાજ્યપાલનું નામ જણાવો. જગદીશ મુખી જાનકી વલ્લભ પટનાયક નજમા હેપતુલ્લા બનવારીલાલ પુરોહિત જગદીશ મુખી જાનકી વલ્લભ પટનાયક નજમા હેપતુલ્લા બનવારીલાલ પુરોહિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) મહુડી ખાતેના પવિત્ર ઘંટાકર્ણ મહાવીર સ્વામીના જૈન મંદિરના સ્થાપકનું નામ જણાવો. વિદ્યાસાગરસુરીશ્વરજી મ.સા. યુગભૂષણસુરીશ્વરજી મ.સા. બુદ્ધિસાગરસુરીશ્વરજી મ.સા. ધર્મસાગરસુરીશ્વરજી મ.સા. વિદ્યાસાગરસુરીશ્વરજી મ.સા. યુગભૂષણસુરીશ્વરજી મ.સા. બુદ્ધિસાગરસુરીશ્વરજી મ.સા. ધર્મસાગરસુરીશ્વરજી મ.સા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) રેશમી કાપડ બનાવવા માટે રેશમનાં કીડા ઉછેરને શું કહે છે ? સેરીકલ્ચર એગ્રીકલ્ચર હોર્ટિકલ્ચર એપિકલ્ચર સેરીકલ્ચર એગ્રીકલ્ચર હોર્ટિકલ્ચર એપિકલ્ચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ‘‘હિંદ છોડો’’ ચળવળ સમયે પોતાના જાનની આહૂતિ આપનાર શહીદ વીર કિનારીવાલાની અમદાવાદ, ગુજરાત કોલેજ ખાતેની ખાંભીનું અનાવરણ કોના વરદ્હસ્તે કરવામાં આવ્યું હતું ? જયપ્રકાશ નારાયણ મોહનદાસ ગાંધી ઈન્દુલાલ યાજ્ઞિક વલ્લભભાઈ પટેલ જયપ્રકાશ નારાયણ મોહનદાસ ગાંધી ઈન્દુલાલ યાજ્ઞિક વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) MS Word શરૂ કરતા પૂર્વનિર્ધારિત રીતે ફોન્ટની સાઈઝ કેટલી જોવા મળે છે ? 8 12 10 આપેલ પૈકી એક પણ નહીં 8 12 10 આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Fill in the blank.___ I in his place, I would not do it. Had Am Were Was Had Am Were Was ANSWER DOWNLOAD GUJARATI MCQ APP