GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
ગાયના સંવર્ધન માટે ગુજરાત સરકારે ક્યા સ્થળે નવી ‘કાઉસેંચુરી’ શરૂ કરવાનો નિર્ણય કર્યો ?

દેવભૂમિ દ્વારકા
પોરબંદર
મોરબી
અમરેલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
ગુજરાતના સાંસ્કૃતિક વારસાને યોગ્ય રીતે જોડો.
(1) અડીકડીની વાવ
(2) કાજી વાવ
(3) રાણકી વાવ
(4) દૂધિયા વાવ
(a) પાટણ
(b) ભદ્રેશ્વર
(c) હિંમતનગર
(d) જૂનાગઢ

3-a, 1-d, 2-c, 4-b
4-b, 3-a, 1-c, 2-d
1-d, 2-c, 3-b, 4-a
2-c, 4-b, 1-a, 3-d

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
ભારતમાં એટર્ની જનરલની નિમણૂંક માટે શું હોવું જરૂરી છે ?

પાંચ વર્ષ – વડી અદાલતના ન્યાયાધીશ અને 10 વર્ષનો વડી અદાલતમાં વકીલાતનો અનુભવ બંને હોવા જોઇએ.
પાંચ વર્ષ – વડી અદાલતના ન્યાયાધીશ
10 વર્ષનો જિલ્લા અદાલતમાં વકીલાતનો અનુભવ
10 વર્ષનો વડી અદાલતમાં વકીલાતનો અનુભવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
નીચે આપેલા સમાસ અને તેના પ્રકારમાંથી ક્યો સાચો છે ?

પંકજ-તત્પુરુષ
નખશિખ-બહુવ્રીહિ
ટાઇમટેબલ-દ્વન્દ્વ
ત્રિકાળ-ઉપપદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP