GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) મહુડી ખાતેના પવિત્ર ઘંટાકર્ણ મહાવીર સ્વામીના જૈન મંદિરના સ્થાપકનું નામ જણાવો. ધર્મસાગરસુરીશ્વરજી મ.સા. બુદ્ધિસાગરસુરીશ્વરજી મ.સા. વિદ્યાસાગરસુરીશ્વરજી મ.સા. યુગભૂષણસુરીશ્વરજી મ.સા. ધર્મસાગરસુરીશ્વરજી મ.સા. બુદ્ધિસાગરસુરીશ્વરજી મ.સા. વિદ્યાસાગરસુરીશ્વરજી મ.સા. યુગભૂષણસુરીશ્વરજી મ.સા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ એવોર્ડ પુરસ્કૃત મનુભાઈ પંચોળી દ્વારા કઇ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી ? લોકવિચાર મંચ લોકવાણી લોકઅમૃત લોકભારતી લોકવિચાર મંચ લોકવાણી લોકઅમૃત લોકભારતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) MS Wordમાં પેજને ઊભું દર્શાવવા માટે ક્યા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે ? Column Landscape Row Portrait Column Landscape Row Portrait ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ગાયના સંવર્ધન માટે ગુજરાત સરકારે ક્યા સ્થળે નવી ‘કાઉસેંચુરી’ શરૂ કરવાનો નિર્ણય કર્યો ? મોરબી અમરેલી દેવભૂમિ દ્વારકા પોરબંદર મોરબી અમરેલી દેવભૂમિ દ્વારકા પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Verb form of “poor' is ___ to poorise poorly to impoverish poverty to poorise poorly to impoverish poverty ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ગુજરાતમાં હરપ્પીય સંસ્કૃતિના અવશેષો પહેલા વહેલા કઇ સાલમાં પ્રાપ્ત થયેલા ? આપેલ પૈકી એક પણ નહીં ઇ.સ. 1927 ઇ.સ. 1911 ઇ.સ. 1941 આપેલ પૈકી એક પણ નહીં ઇ.સ. 1927 ઇ.સ. 1911 ઇ.સ. 1941 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.