GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) નીચેની પંક્તિનો છંદ ઓળખાવો.નમતાથી સૌ કો રીઝે, નમતાને બહુ માન;સાગરને નદીઓ ભજે, છોડી ઊંચા સ્થાન. દોહરો હરિગીત ચોપાઈ સવૈયા દોહરો હરિગીત ચોપાઈ સવૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) અમદાવાદ સ્થિત વિશ્વપ્રસિદ્ધ વેદમંદિરના સ્થાપકનું નામ જણાવો. સ્વામીશ્રી વેદપ્રકાશજી મહારાજ સ્વામીશ્રી રવિશંકર મહારાજ સ્વામીશ્રી અખિલેશ્વરાનંદજી મહારાજ સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ સ્વામીશ્રી વેદપ્રકાશજી મહારાજ સ્વામીશ્રી રવિશંકર મહારાજ સ્વામીશ્રી અખિલેશ્વરાનંદજી મહારાજ સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો. -"બે પાંદડે થવું” એકના બે થઈ જવું પાંદડા બે થવા બેમત ના હોવું આર્થિક સ્થિતિ સારી થવી એકના બે થઈ જવું પાંદડા બે થવા બેમત ના હોવું આર્થિક સ્થિતિ સારી થવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Fill in the blank. Everybody likes his ___ simplicity. childlike childist childish childs childlike childist childish childs ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Select Past Tense form of 'to tread' trodden trode trod troden trodden trode trod troden ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) નીચેનામાંથી ક્યો વિકલ્પ ઇ-મેઇલ ક્લાયન્ટનું ઉદાહરણ દર્શાવે છે ? Web Express Internet Express Outlook Express Email Express Web Express Internet Express Outlook Express Email Express ANSWER DOWNLOAD GUJARATI MCQ APP