GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારતમાં એટર્ની જનરલની નિમણૂંક માટે શું હોવું જરૂરી છે ? 10 વર્ષનો વડી અદાલતમાં વકીલાતનો અનુભવ પાંચ વર્ષ – વડી અદાલતના ન્યાયાધીશ 10 વર્ષનો જિલ્લા અદાલતમાં વકીલાતનો અનુભવ પાંચ વર્ષ – વડી અદાલતના ન્યાયાધીશ અને 10 વર્ષનો વડી અદાલતમાં વકીલાતનો અનુભવ બંને હોવા જોઇએ. 10 વર્ષનો વડી અદાલતમાં વકીલાતનો અનુભવ પાંચ વર્ષ – વડી અદાલતના ન્યાયાધીશ 10 વર્ષનો જિલ્લા અદાલતમાં વકીલાતનો અનુભવ પાંચ વર્ષ – વડી અદાલતના ન્યાયાધીશ અને 10 વર્ષનો વડી અદાલતમાં વકીલાતનો અનુભવ બંને હોવા જોઇએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) નીચે આપેલ વાક્યમાંથી ‘નિપાત’ શોધીને જણાવો.તમારે માત્ર દસ વખત બોલવાનું છે. તમારે દસ માત્ર વખત તમારે દસ માત્ર વખત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) રેશમી કાપડ બનાવવા માટે રેશમનાં કીડા ઉછેરને શું કહે છે ? એગ્રીકલ્ચર હોર્ટિકલ્ચર એપિકલ્ચર સેરીકલ્ચર એગ્રીકલ્ચર હોર્ટિકલ્ચર એપિકલ્ચર સેરીકલ્ચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ‘કૃતજ્ઞ’ શબ્દનો સાચો વિરુદ્રાર્થી શબ્દ લખો. કૃતઘ્ન કર્મઠ ગરિમા અજ્ઞાન કૃતઘ્ન કર્મઠ ગરિમા અજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) TRAI ની સ્થાપના ક્યારે થઇ ? 1992 1999 1991 આપેલ પૈકી એક પણ નહીં 1992 1999 1991 આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદની ઉપસ્થિતિમાં પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર ક્યારે કરવામાં આવ્યો ? 1949 1951 1953 1955 1949 1951 1953 1955 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP