GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
શબ્દસમૂહ માટે એક શબ્દ લખો :
રહી રહીને પડતાં વરસાદનું ઝાપટું.

ટપકટપક પડવું
સરવડું
મૂશળધાર
સાંબેલાધાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ગુજરાત રાજ્યના ક્યા મુખ્યમંત્રીશ્રીનું પાકિસ્તાન સરહદ નજીક વિમાની હુમલામાં અવસાન થયું હતું ?

હિતેન્દ્રભાઈ દેસાઇ
અમરસિંહ ચૌધરી
બળવંતરાય મહેતા
ધનશ્યામભાઇ ઓઝા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ગત સપ્ટેમ્બર માસમાં મંગળ ગ્રહ ઉપર ભારતના મંગલયાનના પ્રવેશ સમયે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી વૈજ્ઞાનિકોને અભિનંદન આપવા ઇસરોના વડા મથકે ગયા હતા. આ મથક ક્યાં આવેલું છે ?

હૈદરાબાદ
બેંગલોર
શ્રી હરિકોટા
દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
HTML નો ઉપયોગ શેના માટે થાય છે ?

ગ્રાફ બનાવવા માટે
એકેય નહીં
ગણતરી માટે
વેબપેજ બનાવવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP