GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) જિપ્સમ (ચિરોડી) નું અણુસૂત્ર કયું છે ? CaSO4.7H2O CaSO4.2H2O CaSO4.H2O CaSO4 CaSO4.7H2O CaSO4.2H2O CaSO4.H2O CaSO4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) કર્કવૃત્ત એ ગુજરાતના ક્યા ભાગમાંથી પસાર થાય છે ? દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત પસાર થતું નથી ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત પસાર થતું નથી ઉત્તર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) સામાન્ય રીતે અમેરિકા પોતાના સ્પેશટલનું ઉડ્ડયન કયા સ્પેસ સેન્ટર પરથી કરે છે ? થુંબા નાસા ઈસરો કેનેડી થુંબા નાસા ઈસરો કેનેડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) નીચેની જોડીમાંથી કઈ જોડી ખોટી છે તે શોધો. લુચ્ચું - લુચ્ચાઈ કુશળ – કુશળતા દવા - દવાઈ મધુર - માધુર્ય લુચ્ચું - લુચ્ચાઈ કુશળ – કુશળતા દવા - દવાઈ મધુર - માધુર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતની સંવિધાન સભા દ્વારા તા. ___ ના રોજ સંવિધાન અપનાવવામાં આવ્યું હતું. 26 જાન્યુઆરી 1950 26 નવેમ્બર 1949 26 જાન્યુઆરી 1949 15 ઓગસ્ટ 1949 26 જાન્યુઆરી 1950 26 નવેમ્બર 1949 26 જાન્યુઆરી 1949 15 ઓગસ્ટ 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતમાં લોકાયુક્ત તેમજ લોકપાલ શબ્દનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો ? મહાત્મા ગાંધી લક્ષ્મીમલ સિંઘવી બાબાસાહેબ આંબેડકર જયપ્રકાશ નારાયણ મહાત્મા ગાંધી લક્ષ્મીમલ સિંઘવી બાબાસાહેબ આંબેડકર જયપ્રકાશ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP