GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) પ્રાથમિક શિક્ષક અને શાળાની ગુણવત્તાનું ગ્રેડીંગ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ક્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ? સ્કૂલ ગ્રેડિંગ ગુણોત્સવ શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી સ્કૂલ ગ્રેડિંગ ગુણોત્સવ શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાત રાજ્યમાં ‘સરદાર સ્વરાજ આશ્રમ' ક્યાં આવેલો છે ? ઉવારસદ ધર્મજ કરમસદ બારડોલી ઉવારસદ ધર્મજ કરમસદ બારડોલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) નીચેનામાંથી એક સુવિધા એક્સેલ એપ્લિકેશનમાં જોવા મળતી નથી. એકેય નહીં ફિલ્ટર મેઈલ મર્જ ગોલ-સીક એકેય નહીં ફિલ્ટર મેઈલ મર્જ ગોલ-સીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) આવું ટીવી ગામમાં ફક્ત બે જણને ત્યાં છે – નિપાત જણાવો. ફક્ત બે આવું ત્યાં ફક્ત બે આવું ત્યાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) પાલનપુર નજીક આવેલ દાંતીવાડા ખાતે કઈ નદી ઉપર બંધ બાંધવામાં આવેલ છે ? બનાસ મહી તાપી વાત્રક બનાસ મહી તાપી વાત્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) “અધૂરો ઘડો છલકાય ઘણો” કહેવતનો અર્થ દર્શાવો. કોઇની આગળ સારા હોવાનો ડોળ કરે ઓછી આવડત હોય અને તે દેખાવ વધારે કરે સારા ખરાબનો કદી વિચાર ન કરે અભિમાનમાં ખરાબ દેખાવ કરે કોઇની આગળ સારા હોવાનો ડોળ કરે ઓછી આવડત હોય અને તે દેખાવ વધારે કરે સારા ખરાબનો કદી વિચાર ન કરે અભિમાનમાં ખરાબ દેખાવ કરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP