GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) આઈ. એ. એસ. (ઈન્ડિયન એડમિનીસ્ટ્રેટીવ સર્વિસ) ની ટ્રેઈનીંગ ક્યાં આપવામાં આવે છે ? હૈદરાબાદ દાર્જિલિંગ મસૂરી દિલ્હી હૈદરાબાદ દાર્જિલિંગ મસૂરી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) નીચે આપેલ શબ્દનાં વિરૂદ્ધાર્થી શબ્દ વિકલ્પમાંથી પસંદ કરો.ઊખર- છીછરૂ પતન ઊંડુ ફળદ્રુપ છીછરૂ પતન ઊંડુ ફળદ્રુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) MS Excel માં કોઈ સંખ્યાનું વર્ગમૂળ શોધવા માટે ક્યા વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે ? SQR ( ) SQRT ( ) MOD ( ) MODE ( ) SQR ( ) SQRT ( ) MOD ( ) MODE ( ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતના 29મા રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવેલ તેલંગણા રાજ્યની હદ કયા રાજ્યની હદ સાથે મળતી નથી ? મહારાષ્ટ્ર કર્ણાટક તમિલનાડુ ઓરિસ્સા મહારાષ્ટ્ર કર્ણાટક તમિલનાડુ ઓરિસ્સા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ___ do you think, will get the first prize ? Whom Whose Who How Whom Whose Who How ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાતી ભાષાના શિરમોર સમો 'રણજિતરાય સુવર્ણચંદ્રક' સૌ પ્રથમ કયા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યો હતો ? ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુનશી અવિનાશ વ્યાસ ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુનશી અવિનાશ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP