GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
જેસોરની ટેકરીઓ કયા સ્થળોની વચ્ચે આવેલી છે ?

બોટાદ અને ગઢડા
તળાજા-સાળંગપુર
ગાંધીનગર-વિસનગર
દાંતા અને પાલનપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
આ વખતે ચોમાસું પાછું ખેંચાય તો ઘણી જમીન પાણી વિનાની રેતાળ જમીન જેવી થઈ જશે. (લીટી દોરેલ શબ્દો માટે એક શબ્દ નીચેનામાંથી આપો.)

ચિકણી જમીન
કાંપાળ જમીન
ખૂંપણ
મરુભૂમિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
એક સજ્જન એક હોસ્પિટલના બાળ વોર્ડના દર્દીઓને દરેકને 3 સફરજન મળે એ રીતે સફરજન વહેંચે છે. જો 25 બાળદર્દીઓ વધુ હોત, તો એટલા જ સફરજનમાંથી દરેકને 2 સફરજન મળત. તો બાળ દર્દીઓની સંખ્યા કેટલી હશે ?

40
50
20
30

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ગણેશ વાસુદેવ માવલંકરને પ્રથમ લોકસભામાં ક્યું સ્થાન આપવામાં આવ્યું હતું ?

રાજ્યસભાના સભ્ય
ઉદ્યોગ મંત્રીશ્રી
સ્પીકર
સંસદીય સચિવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP