GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
નીચેના પૈકી કઈ જોડ સાચી નથી ?

રાષ્ટ્રીય ફળ-કેરી
રાષ્ટ્રીય ફૂલ-કમળ
રાષ્ટ્રીય પક્ષી-મોર
રાષ્ટ્રીય પ્રાણી-સિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
એક ક્રિકેટ ટીમના પહેલા દાવમાં પ્રથમ છ ખેલાડીઓએ કરેલા રનની સરાસરી 75 રન અને અંતિમ છ ખેલાડીઓએ કરેલા રનની સરાસરી 35 રન છે. જો ટીમમાં તમામ 11 ખેલાડીઓએ કરેલા રનની સરાસરી 50 રન હોય તો છઠ્ઠા ખેલાડીએ કેટલા રન કર્યા હશે ?

55
110
105
50

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
રાજ્યના એડવોકેટ જનરલ (રાજ્યના મુખ્ય કાયદા અધિકારી)ના કાર્યો/ફરજોના સંબંધમાં નીચેના પૈકી કઈ બાબત બંધબેસતી નથી ?

ગૃહમાં તેઓ મત આપી શકે છે.
રાજ્યને કાયદાકીય બાબતોમાં સલાહ આપે છે.
રાજ્ય વિધાનગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે.
રાજ્યપાલ તેઓને નીમે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP