GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો. સરસ્વતી – ભરતી ભારતી સૂરત સુંદર ભરતી ભારતી સૂરત સુંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) કયું લિંગપરિવર્તન સાચું નથી ? ધૂળ – ધૂળિયું ગધેડો – ગધેડી જીભડી – જીભડો મૂંગો – મૂંગી ધૂળ – ધૂળિયું ગધેડો – ગધેડી જીભડી – જીભડો મૂંગો – મૂંગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) લિંગ પરિવર્તનની દૃષ્ટિએ કઈ જોડી ખોટી છે ? ગોળો-ગોળી બાળક-છોકરું પર્વત-દિવાલ પલંગ-ખુરશી ગોળો-ગોળી બાળક-છોકરું પર્વત-દિવાલ પલંગ-ખુરશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભાવનગર પાસે આવેલ અલંગ શા માટે જાણીતું છે ? યાર્ન એક્સપોર્ટ કેમિકલ એક્સપોર્ટ મત્સ્ય ઉદ્યોગ શીપ બ્રેકીંગ યાર્ડ યાર્ન એક્સપોર્ટ કેમિકલ એક્સપોર્ટ મત્સ્ય ઉદ્યોગ શીપ બ્રેકીંગ યાર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) સાર્ક દેશોના સમુહમાં ભારત, ભુતાન, નેપાળ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને શ્રીલંકા ઉપરાંત ક્યા દેશનો સમાવેશ થાય છે ? ચાઈના માલદિવ્સ ઉઝબેકિસ્તાન તજીકીસ્તાન ચાઈના માલદિવ્સ ઉઝબેકિસ્તાન તજીકીસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ જમ્મુ અને કાશ્મીર રાજ્યને વિશિષ્ટ દરજ્જો આપવામાં આવ્યો છે ? અનુચ્છેદ – 369 અનુચ્છેદ – 371 અનુચ્છેદ – 370 અનુચ્છેદ – 372 અનુચ્છેદ – 369 અનુચ્છેદ – 371 અનુચ્છેદ – 370 અનુચ્છેદ – 372 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP