GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ જમ્મુ અને કાશ્મીર રાજ્યને વિશિષ્ટ દરજ્જો આપવામાં આવ્યો છે ? અનુચ્છેદ – 372 અનુચ્છેદ – 371 અનુચ્છેદ – 369 અનુચ્છેદ – 370 અનુચ્છેદ – 372 અનુચ્છેદ – 371 અનુચ્છેદ – 369 અનુચ્છેદ – 370 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગત સપ્ટેમ્બર માસમાં મંગળ ગ્રહ ઉપર ભારતના મંગલયાનના પ્રવેશ સમયે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી વૈજ્ઞાનિકોને અભિનંદન આપવા ઇસરોના વડા મથકે ગયા હતા. આ મથક ક્યાં આવેલું છે ? હૈદરાબાદ બેંગલોર શ્રી હરિકોટા દિલ્હી હૈદરાબાદ બેંગલોર શ્રી હરિકોટા દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ઓઝોન સ્તર કયા વિકિરણોનું શોષણ કરે છે ? પારરક્ત ઈન્ફ્રાસોનિક પારજાંબલી અલ્ટ્રાસોનિક પારરક્ત ઈન્ફ્રાસોનિક પારજાંબલી અલ્ટ્રાસોનિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાત રાજ્ય તેની સ્થાપના અગાઉ ક્યા રાજ્ય સાથે જોડાયેલ હતું ? રાજસ્થાન મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) જેસોરની ટેકરીઓ કયા સ્થળોની વચ્ચે આવેલી છે ? ગાંધીનગર-વિસનગર દાંતા અને પાલનપુર બોટાદ અને ગઢડા તળાજા-સાળંગપુર ગાંધીનગર-વિસનગર દાંતા અને પાલનપુર બોટાદ અને ગઢડા તળાજા-સાળંગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) નીચે આપેલ શબ્દનાં વિરુધ્ધાર્થી શબ્દ વિકલ્પમાંથી પસંદ કરો.ફૂવડ સુઘડ બેડોળ સ્વસ્થ ગંદકી સુઘડ બેડોળ સ્વસ્થ ગંદકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP