કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં હેલ્થ પ્રાઈમ રાઈટર કોણે લૉન્ચ કર્યું છે ? બજાજ એલાયન્સ ટાટા કંપની ગ્રુપ નીતિ આયોગ અદાણી ગ્રુપ બજાજ એલાયન્સ ટાટા કંપની ગ્રુપ નીતિ આયોગ અદાણી ગ્રુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ (PMAY-G)ને ક્યા વર્ષ સુધી લંબાવવામાં આવી ? વર્ષ 2026 વર્ષ 2023 વર્ષ 2024 વર્ષ 2025 વર્ષ 2026 વર્ષ 2023 વર્ષ 2024 વર્ષ 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભારતે અશ્મિભૂત ઇંધણ દ્વારા કેટલા ટકા વિદ્યુત ઉત્પાદનની ક્ષમતાનું લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે ? 50% 30% 44% 40% 50% 30% 44% 40% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ‘સ્વચ્છ ઊર્જા અને જળવાયુ ભાગીદારી 2021-23' પહેલ કોના દ્વારા શરૂ કરવામાં આવી છે ? ભારત-જાપાન ભારત-અમેરિકા ભારત-યુરોપિયન સંઘ ભારત-જર્મની ભારત-જાપાન ભારત-અમેરિકા ભારત-યુરોપિયન સંઘ ભારત-જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં નેશનલ હાઈવે ઑથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ના નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? સુદીપકુમાર નાયક યોગેન્દ્ર નારાયણ સંજય બંદોપાધ્યાય અલ્કા ઉપાધ્યાય સુદીપકુમાર નાયક યોગેન્દ્ર નારાયણ સંજય બંદોપાધ્યાય અલ્કા ઉપાધ્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં જારી એશિયા પાવર ઈન્ડેક્સ 2021 અનુસાર, ભારત એશિયા-પ્રશાંત ક્ષેત્રનો ___સૌથી શક્તિશાળી દેશ છે. ચોથો પાંચમો ત્રીજો બીજો ચોથો પાંચમો ત્રીજો બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP