કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યા દેશના સર્વોચ્ચ સન્માન ‘નગદગ પેલ જી ખોરલો' થી સન્માનીત થનારા પ્રથમ વિદેશી બન્યા છે ?

નેપાળ
ભૂટાન
ફિલીપાઇન્સ
બાંગ્લાદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં ભારત અને ઈન્ટરનેશનલ ટેલિકોમ યુનિયન (ITU) દ્વારા કઈ પહેલ લૉન્ચ કરવામાં આવી છે ?

સાયબર ડ્રીલ 2021
સાઇબર સેફ ડ્રીલ 2021
સેફ કોમ્પ્યૂટર ડ્રીલ 2021
માલવેર ડ્રીલ 2021

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

તાજેતરમાં ભારતીય વાયુસેનાએ પ્રથમ S-400 વાયુ રક્ષા પ્રણાલી પંજાબ સેક્ટરમાં તહેનાત કરી છે.
ભારતીય વાયુસેનાએ S-400 વાયુ રક્ષા પ્રણાલી રશિયા પાસેથી મેળવી છે.
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP