GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) જાહેર વહીવટનું પ્રાથમિક ધ્યેય શું છે ? પ્રજાનું કલ્યાણ કરવાનું વહીવટદારોનું કલ્યાણ કરવાનું ચૂંટાયેલી પાંખનું કલ્યાણ કરવાનું કર્મચારીઓનું કલ્યાણ કરવાનું પ્રજાનું કલ્યાણ કરવાનું વહીવટદારોનું કલ્યાણ કરવાનું ચૂંટાયેલી પાંખનું કલ્યાણ કરવાનું કર્મચારીઓનું કલ્યાણ કરવાનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) આવું ટીવી ગામમાં ફક્ત બે જણને ત્યાં છે – નિપાત જણાવો. બે ત્યાં ફક્ત આવું બે ત્યાં ફક્ત આવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) 10% ના દરે 3 વર્ષ માટે સાદા વ્યાજે નાણા રોકવાથી રોકાણના ___ ભાગનું વ્યાજ મળે. 30 3/10 130 13/10 30 3/10 130 13/10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાતના સૌ પ્રથમ ગવર્નર તરીકે કોની નિમણૂંક થઈ હતી ? નિત્યાનંદ કાનુંગો પી.એન.ભગવતી શ્રીમન્ નારાયણ મહેદી નવાઝજંગ નિત્યાનંદ કાનુંગો પી.એન.ભગવતી શ્રીમન્ નારાયણ મહેદી નવાઝજંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) નીચેનાની યોગ્ય વિકલ્પ પસંદ કરી સંધિ જોડો.પ્રતિ + એક પ્રત્યેક પતાકા પ્રતિએક પ્રતયેક પ્રત્યેક પતાકા પ્રતિએક પ્રતયેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતના બંધારણના કયા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી/કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે ? અનુચ્છેદ -312 અનુચ્છેદ - 309 અનુચ્છેદ – 311 અનુચ્છેદ - 310 અનુચ્છેદ -312 અનુચ્છેદ - 309 અનુચ્છેદ – 311 અનુચ્છેદ - 310 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP