સંધિ (Conjunction)
સંધિ છોડો. : માત્રાદેશ

માતુ + આદેશ
માત્ર + આદેશ
માતૃ + આદેશ
માતૃ + દેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંધિ (Conjunction)
સંધિ જોડો. : માતૃ + અર્થે

માત્રર્થે
માતાર્થે
માત્રાર્થે
માત્રઅર્થ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંધિ (Conjunction)
સંધિ છોડો. : સુષુપ્ત

સુ + સુપ્ત
સઃ + સુપ્ત
સુ + શુપ્ત
સુ + ષુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP