સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો : આબરૂ
સમાસ
નીચેનામાંથી સમાસનું કયું જોડકું સાચું છે ?
સમાસ
'ત્રિકાલ' શબ્દનો સમાસ ઓળખાવો.
સમાસ
રેખાંકિત સમાસનો પ્રકાર જણાવો. : શ્રીકૃષ્ણ માટે ગિરિધર શબ્દ પણ પ્રયોજાય છે.
સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો : યથાભક્તિ
સમાસ
'મહોત્સવ' શબ્દનો સમાસ ઓળખાવો.