કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને તાજેતરમાં ભારતીય વાયુસેનાએ પ્રથમ S-400 વાયુ રક્ષા પ્રણાલી પંજાબ સેક્ટરમાં તહેનાત કરી છે. ભારતીય વાયુસેનાએ S-400 વાયુ રક્ષા પ્રણાલી રશિયા પાસેથી મેળવી છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને તાજેતરમાં ભારતીય વાયુસેનાએ પ્રથમ S-400 વાયુ રક્ષા પ્રણાલી પંજાબ સેક્ટરમાં તહેનાત કરી છે. ભારતીય વાયુસેનાએ S-400 વાયુ રક્ષા પ્રણાલી રશિયા પાસેથી મેળવી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં 7મા ઈન્ડિયા ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ 2021નું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? ચેન્નાઈ પુણે પણજી બેંગલુરુ ચેન્નાઈ પુણે પણજી બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) NTPC ભારતનો પ્રથમ ગ્રીન હાઈડ્રોજન માઈક્રોગ્રિડ પ્રોજેક્ટ ક્યા રાજ્યમાં સ્થાપશે ? ઉત્તર પ્રદેશ કર્ણાટક આંધ્ર પ્રદેશ ઓડીશા ઉત્તર પ્રદેશ કર્ણાટક આંધ્ર પ્રદેશ ઓડીશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં 'ધ સ્ટેટ ઓફ ફૂડ એન્ડ એગ્રિકલ્ચર (SOFA) 2021’ રિપોર્ટ કોણે જાહેર કર્યો છે ? UNFCCC વર્લ્ડ બેંક નીતિ આયોગ FAO UNFCCC વર્લ્ડ બેંક નીતિ આયોગ FAO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં આંતરરાષ્ટ્રીય વેપાર મેળાના 40મા સંસ્કરણનું ઉદ્ઘાટન પીયૂષ ગોયલે ક્યા સ્થળે કર્યું છે ? રામલીલા મેદાન, દિલ્હી ગાંધી મેદાન, પટના જીમખાના મેદાન, મુંબઈ પ્રગતિ મેદાન, દિલ્હી રામલીલા મેદાન, દિલ્હી ગાંધી મેદાન, પટના જીમખાના મેદાન, મુંબઈ પ્રગતિ મેદાન, દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સ(ISA) ક્યા આંતરરાષ્ટ્રીય સંગઠનમાં નિરીક્ષક તરીકે જોડાયું ? OECD UNGA BIMSTEC SAARC OECD UNGA BIMSTEC SAARC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP