ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈની નિમણૂક નીચેનામાંથી કોના દ્વારા થઈ હતી ?

વી.વી.ગીરી
ઝાકીર હુસૈન
સર્વપલ્લી રાધાકૃષ્ણન
ડૉ.રાજેન્દ્ર પ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

કચ્છમાં 1664માં ખાંભડા ગામના રાજપૂત કોમના દાદા મેકરણ થઈ ગયા.
તેઓ લાલિયા ગધેડા અને મોતિયા કૂતરાની મદદથી કચ્છના રણમાં ભૂલા પડેલાને મદદ કરી જીવ બચાવતા.
ધાંગ-લોડાઈ ગામે દાદા મેકરણે ધૂણી ધખાવી હતી.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેની સંસ્થાઓ અને સંસ્થાપકો પૈકી કઈ જોડી સાચી નથી ?

વાસ્તુશિલ્પ - બાલકૃષ્ણ દોશી
નાટ્ય સંપદા - જસવંત ઠાકર
ગાંધર્વ નિકેતન - પંડિત ઓમપ્રકારનાથ ઠાકુર
નિહારિકા ક્લબ - બચુભાઈ રાવત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
પારસી સમાજની સેવા કરવા માટે અંગ્રેજ દ્વારા 'ખાન બહાદુર મેડલ' દ્વારા પુરસ્કૃત થનાર જાણીતા અમદાવાદના પારસી ઉદ્યોગપતિનું નામ જણાવો.

વકીલ બેજાનજી માણેકજી અંકલેસરીયા
શેઠ નવરોજી પેસ્તનજી વકીલ
દાદાભાઈ નવરોજી
ખારશેદજી ફેરદુનજી પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કોચરબમાં ગાંધીજીએ ___ ના મકાનને ભાડે રાખી ત્યાં આશ્રમ શરૂ કર્યો.

જીવણલાલ બેરિસ્ટર
ચીનુભાઈ બારોટ
પ્રેમાભાઈ હેમાભાઈ
રણછોડલાલ છોટાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1902ના કૉંગ્રેસ અધિવેશનના સ્વાગત સમિતિના પ્રમુખ કોણ હતા ?

અંબાલાલ સાકરલાલ પટેલ
ગોપાળદાસ દેસાઈ
સરદાર વલ્લભભાઈ પટેલ
ત્રિભોવનદાસ માળવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP