સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વી પરના જલાવરણનો કેટલો ભાગ સાગરમાં અને બરફ સ્વરૂપે અનુક્રમે છે ? 97%, 2% 94%, 3% 93%, 2% 95%, 4% 97%, 2% 94%, 3% 93%, 2% 95%, 4% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મિટિરિયોલોજી શાસ્ત્ર એ...... ભૌતિક વસ્તુઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. ધરતીકંપના કંપનોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. સમુદ્રના જીવો, પ્રવાહો, તોફાનોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. હવામાનના લક્ષણો, ફેરફારોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. ભૌતિક વસ્તુઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. ધરતીકંપના કંપનોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. સમુદ્રના જીવો, પ્રવાહો, તોફાનોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. હવામાનના લક્ષણો, ફેરફારોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આમાં શું બંધબેસતું નથી ? સીએનજી ક્લોરીન ગેસ ડીઝલ પેટ્રોલ સીએનજી ક્લોરીન ગેસ ડીઝલ પેટ્રોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કોલ ગેસિફિકેશન (Coal Gasification) માટે મુખ્યત્વે કયો કોલસો વપરાય છે ? લિગ્નાઈટ પીટ બિટુમિનસ એન્થ્રેસાઈટ લિગ્નાઈટ પીટ બિટુમિનસ એન્થ્રેસાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'ઈસરો'નું વડુમથક ક્યાં શહેરમાં આવેલું છે ? પોખરણ બેંગલુરુ શ્રીહરિકોટા અમદાવાદ પોખરણ બેંગલુરુ શ્રીહરિકોટા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અવાજની ઝડપ ___ છે. 3300 મીટર/ સેકન્ડ 330 મીટર/ સેકન્ડ 3300 કિ.મી./ સેકન્ડ 330 કિ.મી./ સેકન્ડ 3300 મીટર/ સેકન્ડ 330 મીટર/ સેકન્ડ 3300 કિ.મી./ સેકન્ડ 330 કિ.મી./ સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP