GSSSB Bin Sachivalay Mock Test 1
માઈક્રોસોફ્ટ એક્સેલમાં આપેલ સંખ્યામાંથી શરત ના આધારે સરવાળો કરવા માટે કયા સૂત્રનો ઉપયોગ થાય છે?

Subtotal()
Sumif()
Count()
Sumifs()

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
કયા દેશનું બંધારણ વિશ્વનું સૌથી લચીલું બંધારણ છે ?

બ્રિટન
ઇન્ડિયા
અમેરિકા
ફ્રાન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
ગુજરાતનો કયો મેળો "હાથીધરાનો મેળો" તરીકે પણ ઓળખાય છે ?

આમલી અગિયારસ મેળો
ગાય ગૌહાટી નો મેળો
કાત્યોકનો મેળો
ગોળ ગધેડા નો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP