કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભારતની પ્રથમ ઇન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ક્યા લોન્ચ કરવામાં આવી ? ભોપાલ પુણે ગાઝિયાબાદ નોઈડા ભોપાલ પુણે ગાઝિયાબાદ નોઈડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભારતીય સેનાને ક્યા દેશ પાસેથી હેરોન ડ્રોન પ્રાપ્ત થયા છે ? અમેરિકા ઈઝરાયેલ ફ્રાન્સ રશિયા અમેરિકા ઈઝરાયેલ ફ્રાન્સ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભારતીય રેલવે મણિપુરમાં વિશ્વનો સૌથી ઊંચો રેલવે પુલ બનાવી રહ્યું છે તે કઈ નદી પર બનશે ? કાથે ખ્યોંગ નદી ઈઝાઈ નદી ઈમ્ફાલ નદી ખુંગા નદી કાથે ખ્યોંગ નદી ઈઝાઈ નદી ઈમ્ફાલ નદી ખુંગા નદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં નાગાલેન્ડમાં કેટલામો હોર્નિબલ મહોત્સવ ઊજવાયો ? 22મો 23મો 20મો 21મો 22મો 23મો 20મો 21મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં આંતરરાષ્ટ્રીય વેપાર મેળાના 40મા સંસ્કરણનું ઉદ્ઘાટન પીયૂષ ગોયલે ક્યા સ્થળે કર્યું છે ? પ્રગતિ મેદાન, દિલ્હી ગાંધી મેદાન, પટના રામલીલા મેદાન, દિલ્હી જીમખાના મેદાન, મુંબઈ પ્રગતિ મેદાન, દિલ્હી ગાંધી મેદાન, પટના રામલીલા મેદાન, દિલ્હી જીમખાના મેદાન, મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA) દ્વારા જારી રીપોર્ટ અનુસાર, 2021માં વૈશ્વિક કોલસાની માંગ ___ ટકા સુધી વધવાનું અનુમાન છે. 4% 6% 8% 5% 4% 6% 8% 5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP