કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. MARG 155-BRનો વિકાસ પુણે સ્થિત ભારતીય મલ્ટિનેશનલ કંપની ભારત ફોર્જ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યો છે. આપેલ બંને તાજેતરમાં મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારત મિશનની તર્જ પર સ્વદેશી નિર્મિત મલ્ટી-ટેરેન-આર્ટિલરી ગન (MARG 155)-BRનું અનાવરણ કરવામાં આવ્યું. આપેલ પૈકી એક પણ નહીં MARG 155-BRનો વિકાસ પુણે સ્થિત ભારતીય મલ્ટિનેશનલ કંપની ભારત ફોર્જ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યો છે. આપેલ બંને તાજેતરમાં મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારત મિશનની તર્જ પર સ્વદેશી નિર્મિત મલ્ટી-ટેરેન-આર્ટિલરી ગન (MARG 155)-BRનું અનાવરણ કરવામાં આવ્યું. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. 56મો જ્ઞાનપીઠ પુરસ્કાર આસામી ભાષાના કવિ નીલમણિ ફૂકન જુનિયરને એનાયત કરવામાં આવ્યો છે. 57મો જ્ઞાનપીઠ પુરસ્કાર કોંકણી નવલકથાકાર દામોદર મૌજોએ જીત્યો છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને 56મો જ્ઞાનપીઠ પુરસ્કાર આસામી ભાષાના કવિ નીલમણિ ફૂકન જુનિયરને એનાયત કરવામાં આવ્યો છે. 57મો જ્ઞાનપીઠ પુરસ્કાર કોંકણી નવલકથાકાર દામોદર મૌજોએ જીત્યો છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘ચાઈલ્ડ મેરેજ પ્રોહિબિશન એક્ટ' (PCMA) ક્યા વર્ષે લાગુ કરાયો હતો ? 2003 2005 2006 2008 2003 2005 2006 2008 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભારતીય રેલવે મણિપુરમાં વિશ્વનો સૌથી ઊંચો રેલવે પુલ બનાવી રહ્યું છે તે કઈ નદી પર બનશે ? ખુંગા નદી ઈમ્ફાલ નદી કાથે ખ્યોંગ નદી ઈઝાઈ નદી ખુંગા નદી ઈમ્ફાલ નદી કાથે ખ્યોંગ નદી ઈઝાઈ નદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા રાજ્ય માટે AFSPA દૂર કરવા માટે પેનલનું ગઠન કરાયું ? મણિપુર ત્રિપુરા નાગાલેન્ડ આસામ મણિપુર ત્રિપુરા નાગાલેન્ડ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) COVID-19 સામે લડવા માટે ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ દ્વારા ગ્રેડેડ રિસ્પોન્સ એકશન પ્લાન (GRAP) લૉન્ચ કરવામાં આવ્યો ? દિલ્હી રાજસ્થાન મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ દિલ્હી રાજસ્થાન મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP