કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં તાજેતરમાં અકાસા એર કંપનીએ તેનો લોગો ‘ધ રાઇઝિંગ A’નું અનાવરણ કર્યું છે. અકાસા એર કંપનીએ તેની ટેગલાઈન ‘ઈટ્સ યોર સ્કાય’નું પણ અનાવરણ કર્યુ છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં તાજેતરમાં અકાસા એર કંપનીએ તેનો લોગો ‘ધ રાઇઝિંગ A’નું અનાવરણ કર્યું છે. અકાસા એર કંપનીએ તેની ટેગલાઈન ‘ઈટ્સ યોર સ્કાય’નું પણ અનાવરણ કર્યુ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ‘સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ’ ના અધ્યક્ષ તરીકે કોની નિયુકિત થઈ છે ? અજીત કુમાર ઓમપ્રકાશ દધીચ સંદીપ કુમાર વિવેક જોહરી અજીત કુમાર ઓમપ્રકાશ દધીચ સંદીપ કુમાર વિવેક જોહરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં નેશનલ હાઈવેઝ ઑથોરિટી ઓફ ઈન્ડિયા(NHAI) એ ક્યા એક્સપ્રેસવેના નિર્માણનો પ્રસ્તાવ રજૂ કર્યો છે ? ચંપારણ-પોરબંદર એક્સપ્રેસ વે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે ગોરખપુર-સિલિગૂડી એકસપ્રેસ વે ગોપાલગંજ-કોલકતા એક્સપ્રેસ વે ચંપારણ-પોરબંદર એક્સપ્રેસ વે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે ગોરખપુર-સિલિગૂડી એકસપ્રેસ વે ગોપાલગંજ-કોલકતા એક્સપ્રેસ વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં આલ્ફા 50 ચર્ચામાં હતું , તે શું છે ? એસ્ટેરોઈડ કોલંબિયા ખાતેથી મળી આવેલ નવો સરીસૃપ જીવ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ ગ્રીન બોન્ડ એસ્ટેરોઈડ કોલંબિયા ખાતેથી મળી આવેલ નવો સરીસૃપ જીવ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ ગ્રીન બોન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે સંપુક્તપણે પ્રી-અરાઈવલ કસ્ટમ્સ ડેટા એક્સચેન્જ અંગે પાઈલટ પ્રોજેક્ટ લોન્ચ કર્યો ? શ્રીલંકા માલદીવ બાંગ્લાદેશ ઓસ્ટ્રેલિયા શ્રીલંકા માલદીવ બાંગ્લાદેશ ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) માનવાધિકાર દિવસ ક્યારે મનાવાય છે ? 8 ડિસેમ્બર 10 ડિસેમ્બર 11 ડિસેમ્બર 9 ડિસેમ્બર 8 ડિસેમ્બર 10 ડિસેમ્બર 11 ડિસેમ્બર 9 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP