ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ઠક્કરબાપા પંચમહાલના ભીલ જાતિના સંપર્કમાં આવતા ભીલો તથા અન્ય આદિવાસીઓને મદદ કરવાના નિર્ણયમાં તેમને કોણે સહાય કરી હતી ?
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
"હિંદ છોડો" ચળવળ સમયે પોતાના જાનની આહૂતિ આપનાર શહિદ વીર કિનારીવાલાની અમદાવાદ, ગુજરાત કોલેજ ખાતેની ખાંભીનું અનાવરણ કોના વરદ્હસ્તે કરવામાં આવ્યું હતું ?