ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પ્રખ્યાત ક્રાંતિકારીઓ લાલા હરદયાળ, ભાઈ પરમાનંદ અને સોહનસિંહ ___ ના ભાગ હતા. પ્રાર્થના સમાજ ભારત ધર્મ મહામંડળ બ્રહ્મોસમાજ આર્યસમાજ પ્રાર્થના સમાજ ભારત ધર્મ મહામંડળ બ્રહ્મોસમાજ આર્યસમાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) માનવધર્મસભાની સ્થાપના કોણે કરી ? કરસનદાસ મૂળજી દુર્ગારામ મહેતા નર્મદ દલપતરામ કરસનદાસ મૂળજી દુર્ગારામ મહેતા નર્મદ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીની હત્યા કઈ તારીખે થઈ ? 30 ડિસેમ્બર, 1948 30 જાન્યુઆરી, 1948 30 જાન્યુઆરી, 1950 30 જાન્યુઆરી, 1949 30 ડિસેમ્બર, 1948 30 જાન્યુઆરી, 1948 30 જાન્યુઆરી, 1950 30 જાન્યુઆરી, 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ હતી ? 18 ઓક્ટોબર, 1920 2 ઓક્ટોબર, 1948 18 ઓક્ટોબર, 1948 2 ઓક્ટોબર, 1920 18 ઓક્ટોબર, 1920 2 ઓક્ટોબર, 1948 18 ઓક્ટોબર, 1948 2 ઓક્ટોબર, 1920 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીની યાદમાં ગુજરાતમાં "મીઠાનો ડુંગર" કયા શહેરમાં બનાવવામાં આવેલો છે ? દાંડી પોરબંદર ગાંધીનગર બારડોલી દાંડી પોરબંદર ગાંધીનગર બારડોલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કચ્છના કયા મહારાણીએ નારાયણ સરોવરના કાંઠે ત્રિકમરાયજી લક્ષ્મીનારાયણનું મંદિર બંધાવ્યું હતું ? રાજબા કૌશલ્યાદેવી મણીબા મહાકુંવરબા રાજબા કૌશલ્યાદેવી મણીબા મહાકુંવરબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP