સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : અસિત
સમાસ
નીચેનામાંથી મધ્યમપદ લોપી સમાસનું કયું ઉદાહરણ નથી ?
સમાસ
નીચેનામાંથી તત્પુરુષ સમાસનું ઉદાહરણ કયું છે ?
સમાસ
'પતિ મરી ગયો હોય તો વિધવા' - રેખાંકિત પદોનો સમાસ ઓળખાવો.
સમાસ
'મહોત્સવ' શબ્દનો સમાસ ઓળખાવો.
સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : પુણ્યશ્લોક