સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : વરદાત્રી
સમાસ
'રેવાશંકર' શબ્દનો સમાસ ઓળખાવો.
સમાસ
'પ્રાણીમાત્ર' શબ્દનો સમાસ ઓળખાવો.
સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો : યથાભક્તિ
સમાસ
નીચેનામાંથી સમાસનું કયું જોડકું ખોટું છે ?
સમાસ
નીચેનામાંથી તત્પુરુષ સમાસનું ઉદાહરણ કયું છે ?