સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : ધનુર્બાણ
સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : પ્રપાતસંગીત
સમાસ
'મહાદેવ' શબ્દનો સમાસ ઓળખાવો.
સમાસ
'ભૂતકાળ' શબ્દમાં કયો સમાસ છે તે જણાવો.
સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : પંચવટી
સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : શૂરવીર