સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : પંચવટી
સમાસ
'ભૂતકાળ' શબ્દમાં કયો સમાસ છે તે જણાવો.
સમાસ
'પ્રાણીમાત્ર' શબ્દનો સમાસ ઓળખાવો.
સમાસ
નીચેનામાંથી મધ્યમપદ લોપી સમાસનું કયું ઉદાહરણ નથી ?
સમાસ
બહુવ્રીહી સમાસનું કયું સાચું ઉદાહરણ નથી તે જણાવો.
સમાસ
'મહાદેવ' શબ્દનો સમાસ ઓળખાવો.