કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતનું પ્રથમ ચંદન કાષ્ટ સંગ્રહાલય કયા શહેરમાં બનશે ? કોલકાતા કોચી મૈસુર હૈદરાબાદ કોલકાતા કોચી મૈસુર હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયન મેડિસિન (CCIM)વિશે ખોટું વિધાન જણાવો ? તે વૈધાનિક સંસ્થા છે. સ્થાપના : 1971માં મુખ્ય મથક : બેંગાલુરુ એક પણ નહીં તે વૈધાનિક સંસ્થા છે. સ્થાપના : 1971માં મુખ્ય મથક : બેંગાલુરુ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલ જાહેરાત અનુસાર સેન્ટ્રલ ઇન્વેસ્ટમેન્ટ ક્લીયરન્સ સેલ કયા સુધીમાં શરૂ કરવામાં આવશે ? એપ્રિલ 2021 માર્ચ 2024 એપ્રિલ 2022 એપ્રિલ 2023 એપ્રિલ 2021 માર્ચ 2024 એપ્રિલ 2022 એપ્રિલ 2023 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ઇન્ટરનેશનલ ક્રેડિટ કાઉન્સિલ (ICC)ના ચેરમેન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? ઇમરાન ખ્વાજા ગ્રેગ બારકલે શશાંક મનોહર સ્ટીફન ફ્લેમિંગ ઇમરાન ખ્વાજા ગ્રેગ બારકલે શશાંક મનોહર સ્ટીફન ફ્લેમિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતની કઈ અગ્રણી તકનિકી સંસ્થાની ટીમે મુખ્ય ભારતીય ભાષાઓને વ્યક્ત કરી શકે તેવી ભારતીય લિપિ તૈયાર કરી ? IIT મદ્રાસ IIT ગાંધીનગર IIT દિલ્હી IIT ખડગપુર IIT મદ્રાસ IIT ગાંધીનગર IIT દિલ્હી IIT ખડગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કેન્દ્ર સરકારે ડાયરેક્ટ ટુ હોમ (DTH) બ્રોડકાસ્ટિંગ સર્વિસમાં કેટલા ટકા ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI)ની મંજૂરી આપી ? 75 95 80 100 75 95 80 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP