સમાસ
'ભૂતકાળ' શબ્દમાં કયો સમાસ છે તે જણાવો.
સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : ધૂપસળી
સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : શૂરવીર
સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : પાણીકળો
સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : આબરૂ
સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : અસિત